દિવસ ૧
તા. ૧૮/૧૧/૨૦૨૬, બુધવાર
સવારે ૯.૩૦ કલાકે
અમૃતિ (ઉદ્ઘાટન)ચકાસણી બાકી — આ લખાણ મૂળ આમંત્રણ પત્રિકા સાથે ચકાસવાનું બાકી છે
સવારે ૧૦.૪૫ કલાકે
જલયાત્રાચકાસણી બાકી — આ લખાણ મૂળ આમંત્રણ પત્રિકા સાથે ચકાસવાનું બાકી છે
સવારે ૧૧.૦૦ કલાકે
ગણપતિ પૂજન, કુળદેવી હોમ, ગૃહશાંતિ હોમ
બપોરે ૨.૩૦ કલાકે
શોભાયાત્રા
સાંજે ૪.૦૦ કલાકે
ગેટ લોકાર્પણ
સાંજે ૪.૩૦ કલાકે
સન્માન સમારોહ
સાંજે ૪.૪૫ કલાકે
પ્રેમરસ લોકાર્પણ
સાંજે ૬.૦૦ કલાકે
રામધૂનચકાસણી બાકી — આ લખાણ મૂળ આમંત્રણ પત્રિકા સાથે ચકાસવાનું બાકી છે
રાત્રે ૮.૦૦ કલાકે
લોક ડાયરો
રાત્રે ૯.૦૦ કલાકે
મહાપ્રસાદ
લોક ડાયરા કલાકારો:
કાલાભાઈ સિરસિયા, વિવેક વાધાણી, સંજયભાઈ.






